ભણેલા ગણેલા હોવા છતાંય આવી અંધશ્રદ્ધામાં માને છે સંજુબાબા-બિગ બી સહિતના સેલેબ્સ

બોલિવૂડ સ્ટાર્સ ભણેલા-ગણેલા હોવા છતાંય અંધશ્રદ્ધામાં માનતા હોય છે. બોલિવૂડ સ્ટાર્સ લક્ઝુરિયસ લાઈફ-સ્ટાઈલ જીવતા હોય છે. બોલિવૂડ સેલેબ્સ ન્યૂમરોલોજીસ્ટની મદદથી પોતાની કાર્સના નંબર રાખતા હોય છે. બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન પણ અંધ શ્રદ્ધાના મામલે પાછળ નથી. જોકે, શાહરૂખ જ નહીં અમિતાભ બચ્ચન, સંજુબાબા સહિતના ઘણાં સેલેબ્સ કાર્સના નંબર પાછળ ઘેલા છે. 

શાહરૂખ ખાન

બોલિવૂડ કિંગ ખાન પાસે કાર્સનો કાફલો છે.જેમાંની અમુક ગાડીઓના નંબર એક સરખા-555 છે.એકવાર એસઆરકેએ સંકેત આપ્યો હતો કે તે કાર્સ જ નહીં તેના મોબાઈલ ફોન નંબર પણ તેના ફેવરિટ નંબર સાથે સંકળાયેલા છે.
અમિતાભ બચ્ચન

બિગ બી તેની તમામ કાર્સના નંબર 2 પસંદ કરે છે. તેમનો જન્મ દિવસ પણ 11 ઓક્ટોબર છે જેનો સરવાળો 2 થાય છે. જેને પગલે તેમના વાહનોના નંબર પ્લેટ પર 2 અચૂક જોવા મળે છે.
શાહિદ કપૂરઃ

અમિતાભ બચ્ચનની જેમ શાશા તેની બર્થ ડેટને લકી માને છે.તેનો જન્મ 25 ફેબ્રુઆરીએ થયો છે અને જેનો સરવાળો 7 થાય છે.તેની પાસે 700 નંબરની રેન્જ રોવર અને જેગુઆરના નંબર 7000 છે.જ્યારે હાર્લી ડેવિસનના નંબર પણ 700 જ પસંદ કર્યાં છે.

Comments

Popular posts from this blog

व्हाट्सएप पर आपकी प्रोफ़ाइल कौन देख सकता है, जो इसे इस तरह देख सकता है

जो लोग बैंक में 500 और 2000 नोट जमा करते हैं, उनके लिए महत्वपूर्ण समाचार

इस तरीके से आप जान सकते हैं, कीसी का भी लोकेशन, 5 मिनट की प्रोसेस